અમદાવાદ : ચેકઅપના આપત્તિજનક ફૂટેજ-કુંભ સ્નાન કરતી મહિલાઓના વિડિયો વેંચનાર 3 નરાધમોના રિમાન્ડ મંજૂર...
CCTV ફૂટેજ વેચવાનું કૃત્ય કરનાર 3 નરાધમોની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા