Home > Amdavad Municiple Corporation
You Searched For "Amdavad Municiple Corporation"
અમદાવાદ: ટેક્સને લગતી ફરિયાદ હવે ઓનલાઇન કરી શકાશે, ગેરરીતિના આક્ષેપ બાદ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
13 Aug 2022 6:33 AM GMT5 ઓગસ્ટથી ટેક્સ ખાતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે તેમજ જરૂરી પુરાવા પણ ફરિયાદમાં ઓનલાઇન એટેચ કરી શકાશે.
અમદાવાદ: AMC દ્વારા મચ્છર મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડનો ખર્ચ, છતા સમસ્યા ઠેરની ઠેર
8 Aug 2022 8:08 AM GMTમચ્છરને મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુની રકમ ખર્ચ કરવામાં આવ્યો છે છતાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે
અમદાવાદ : પ્રથમ વરસાદ બાદ સ્માર્ટસિટીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, લોકોને હાલાકી...
28 July 2022 1:32 PM GMTઅમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. રોડ-રસ્તા બિસ્માર તો જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે
અમદાવાદ : 75થી વધુ બેઝમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીનો ડીવોટરીંગ પંપ મૂકી AMC દ્વારા કરાયો નિકાલ
12 July 2022 3:08 PM GMTઅમદાવાદમાં 2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે 48 કલાક બાદ પાણી ઓસરી રહ્યા છે.
અમદાવાદ:ફાયર NOC વિનાની 72 હાઇરાઇઝ બિલ્ડિંગોને નોટિસ, વીજળી-પાણી જોડાણ કપાશે
23 Jun 2022 10:37 AM GMTએએમસી અને ફાયર વિભાગ સફાળું જાગ્યું છે જેની પાસે એનઓસી નથી તેને નોટિસ ફટકારવામાં આવી રહી છે
અમદાવાદમાં રથયાત્રા પહેલા જર્જરિત 400 મકાનોને AMCની નોટિસ,જાણો વધુ..!
6 Jun 2022 10:43 AM GMTભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
અમદાવાદ: રોડ કૌભાંડમાં કુલડીમાં ગોળ ભંગાયો ! શહેરમાં 400 કરોડનાં રોડ તુટયાં,ઇજનેરો માત્ર મામુલી સજા
3 Jun 2022 7:44 AM GMTઅમદાવાદમાં રૂ.400 કરોડના રોડ તૂટ્યા જવાબદારોને માત્ર મામૂલી સજા કરાય ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવાની સજા
અમદાવાદ : ગોતા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી માટે કોર્પોરેશને કર્યું આડેધડ ખોદકામ, લોકોને ભારે હાલાકી...
1 Jun 2022 11:13 AM GMTકોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખોદકામ કરવામાં આવે છે, ત્યારે ગોતા વંદે માતરમ પર છેલ્લા 8 મહિનાથી બન્ને તરફના રોડને ડ્રેનેજ લાઈન નખાવા...
અમદાવાદ: ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીની ઉજવણી આંગણવાડીમાં કરવી પડશે
18 Oct 2021 12:17 PM GMTઅમદાવાદ શહેરમાં કોઈ બાળક કુપોષિત ન રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી
અમદાવાદ: કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર.! મનપા 77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખશે
14 Oct 2021 10:11 AM GMT77 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનો નાખવામાં આવશે. અમદાવાદમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ અનેક નવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે.
અમદાવાદ: કોર્પોરેશનનો નવો અભિગમ, ઘરે-ઘરે જઈ લોકોને અપાય રહી છે વેક્સિન
4 Oct 2021 7:16 AM GMTગુજરાત કોરોના વેક્સિનમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. અમદાવાદમાં વેક્સિન લોકો હવે સ્વયંભૂ પણ લઈ રહ્યા છે.
અમદાવાદ : ચાની કીટલી બાદ હવે પાનના ગલ્લા પર AMCએ બોલાવી તવાઈ, જાણો શું છે કારણ..!
18 Sep 2020 9:46 AM GMTઅમદાવાદમાં ચાની કીટલીઓ બાદ હવે પાનના ગલ્લાઓ પર સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં ન આવતું હોવાનું જોવા મળ્યું...