ગુજરાત વલસાડ: ધરમપુરમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર પર કટી રાજના આક્ષેપ કર્યા હતા. By Connect Gujarat Desk 25 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના રાજપારડી ખાતે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં “જનમંચ કાર્યકમ” યોજાયો... ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરાશહેરમાં પૂર પ્રકોપ સરકાર સર્જિત હોવાનો કોંગ્રેસના MLA અમિત ચાવડાનો આક્ષેપ વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા: બાયપાસ પ્રોજેક્ટનું ખેડૂત આંદોલન કોંગ્રેસના જનમંચ સુધી પહોંચ્યુ, રેલી કાઢી આવેનપત્ર પાઠવાયું બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વિપક્ષ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારનો જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો... ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો, વિપક્ષના નેતા અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત... ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat 02 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા M.S.યુનિવર્સિટીની મુલાકાતે, ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા વડોદરાની એમ.એસ.યુનિ.ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ભાજપમાં અંદરોઅંદરની ખેંચતાણ..!, જે 2024 સુધીમાં બહાર આવશે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં 70 પ્રશ્નો રજૂ કરાયા,જમીન સંપાદનનો પ્રશ્ન રહ્યો મુખ્ય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn