Home > Amitabh Bachchan
You Searched For "Amitabh Bachchan"
KBCમાં મહાનાયક સામે અમદાવાદના 9 વર્ષના ટેણિયાએ રૂ. 25 લાખ જીત્યા...
16 Dec 2022 7:33 AM GMTબોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે,
અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સુધીના આ સ્ટાર્સ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સામેલ
11 Dec 2022 7:11 AM GMTકોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલશે.
'દ્રશ્યમ 2'એ વીકએન્ડ પર કરી કરોડોની કમાણી , ઉંચાઈના કલેક્શનમાં ઉછાળો આવ્યો.!
21 Nov 2022 3:25 AM GMTદ્રશ્યમ 2 છેલ્લા ત્રણ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દરરોજ ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.
ત્રીજા દિવસે જ ફિલ્મ " ઉંચાઈ" કલેક્શનમાં ઉછાળો, ફિલ્મે વીકેન્ડ પર આટલા કરોડની કમાણી કરી
14 Nov 2022 7:17 AM GMTઅમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપાની ફિલ્મ ઉંચાઈ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર દરેકને ટક્કર આપતી જોવા મળે છે.
હેપ્પી બર્થ ડે "Big B" : અમિતાભ બચ્ચનના ડાંગ જિલ્લાની મુલાકાતના સંસ્મરણો, 2 દિવસ કર્યું હતું એડ ફિલ્મનું શુટીંગ
11 Oct 2022 7:47 AM GMT“ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા”ને વૈશ્વિક ઓળખ પ્રદાન કરનારા મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 80મો જન્મ દિવસ છે.
મુલાયમ સિંહ યાદવને બચ્ચન પરિવાર ભૂલી શકશે નહીં, આજે પણ ખાસ છે મિત્રતાની વાતો
10 Oct 2022 7:11 AM GMTસમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી માંદગી બાદ સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.
અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ હશે સૌથી ખાસ, 17 શહેરોમાં બતાવાશે Big B'ની 11 બ્લોકબસ્ટર ફિલ્મો...
30 Sep 2022 12:15 PM GMTબોલિવૂડના શહેનશાહ 11 ઓક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને તેને ખાસ ભેટ આપવાનું આયોજન કર્યું છે.
રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ પહેલા વીકએન્ડમાં રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું
12 Sep 2022 7:19 AM GMTરણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્ર' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ સતત ત્રણ દિવસથી ઘણી કમાણી કરી રહી છે
અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ 'ગુડ બાય'નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, આ રીતે હશે ફિલ્મની સ્ટોરી
3 Sep 2022 9:59 AM GMTThe first look of Amitabh Bachchan and Rashmika Mandanna's film 'Good Bye' has been released, this is how the story of the film will be.
રણબીર કપૂરની ફી અમિતાભ બચ્ચન અને આલિયા કરતાં પણ વધુ, 'બ્રહ્માસ્ત્ર'નું સંપૂર્ણ બજેટ સાંભળીને ચોંકી જશો.
2 Sep 2022 6:59 AM GMT'બ્રહ્માસ્ત્ર' એક મોટા બજેટની ફિલ્મ છે, એટલા મોટા બજેટની કે આ રકમમાં 4 બોલિવૂડ ફિલ્મો સરળતાથી બની શકે છે.
કોરોનાને હરાવીને કામ પર પરત ફર્યા અમિતાભ બચ્ચન, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો
1 Sep 2022 7:52 AM GMTમેગાસ્ટાર અમિતાભ બચ્ચન થોડા દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ અંગેની માહિતી તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
મહાનાયક અમિતાભ બચ્ચન એકવાર ફરી કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરી આપી જાણકારી
24 Aug 2022 4:35 AM GMTમહાનાયક અમિતાભ બચ્ચન એકવાર ફરી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ વાતની જાણકારી તેમને પોતે ટ્વિટ કરીને આપી