Connect Gujarat

You Searched For "Animal Lovers"

અંકલેશ્વર : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણીના કુંડાનું એનિમલ્સ લવર્સ ગ્રુપ દ્વારા લોકોને વિતરણ

15 May 2022 1:02 PM GMT
એનિમલ્સ લવર્સ ગ્રુપ પશુ-પક્ષીઓ માટે આગળ આવ્યું કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળે તેવું આયોજન

ભરૂચ : રખડતાં પશુઓનો મુખ્યમાર્ગો પર અડિંગો, કામધેનુ ગૌરક્ષા સમિતિને સોંપાઈ ઢોર પકડવાની કામગીરી

15 Sep 2021 8:05 AM GMT
રાજમાર્ગો પર રખડતાં ઢોર-ઢાંખરોએ જમાવ્યો છે અડિંગો, રખડતાં પશુઓના કારણે લોકોમાં રહ્યો અકસ્માતનો ભય.

કચ્છ : જીવદયા પ્રેમીએ બનાવ્યું અનોખું "કેટ હાઉસ", ગાંધી ધામવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

23 Aug 2021 10:14 AM GMT
200 જેટલી બિલાડીઓ તેમજ 6 જેટલા શ્વાનને પાળ્યા છે. આમ તો વર્ષ 2015થી તેઓએ બિલાડી પાળવાનું શરુ કર્યું હતું

સુરેન્દ્રનગર : બેંકની નોકરી છોડી યુવાને પકડી સેવાની વાટ, અત્યાર સુધી 4 હજાર પશુઓના બચાવ્યાં જીવ

20 Aug 2021 12:19 PM GMT
ધાંગ્રધાના યુવાન આશિષ ઠકકરની અનોખી કહાની, આશિષ ઠકકર પહેલાં બેંકમાં કરતાં હતાં નોકરી

ભરૂચ : "મોના"ના નિધનથી પરિવાર શોકમગ્ન, નર્મદા તટે કરાયાં અંતિમ સંસ્કાર

20 Aug 2021 11:40 AM GMT
મોના નામની માદા વાનરનું થયું મોત, માદા વાનર અંધ હોવાથી ચાલતી હતી સારવાર.

સુરત : સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી બન્યા આકર્ષણનું કેન્દ્ર..!

2 Aug 2021 12:41 PM GMT
સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી લવાય, રાજકોટ ઝૂમાંથી સરથાણા પ્રાણી સંગ્રહાલય લવાયા વાઘ-વાઘણ.

કાળિયાર હરણનો વિડીયો પી.એમ.મોદીને ખૂબ પસંદ આવ્યો, રીટ્વિટ કરી લખ્યું Excellent!

29 July 2021 7:14 AM GMT
હરણ એ નાના મોટા સૌનું પ્રિય પ્રાણી હોય છે. જેને જોવા માટે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. પરંતુ આવા એક બે નહીં પણ હજારો હરણોનું ટોળું તમને એકસાથે...

સુરેન્દ્રનગર : શિકારીઓએ ગર્ભવતી નીલ ગાયનો કર્યો શિકાર, મૃત હાલતમાં બચ્ચાના ભૃણ મળી આવતા પશુપાલકોમાં રોષ

6 March 2021 9:27 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-નળીયા માર્ગ નજીકથી ગર્ભવતી નીલ ગાયનો શિકાર કરી શિકારીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે ઘટના સ્થળેથી નીલ ગાયના ગર્ભમાં રહેલ...