વિરાટ કોહલીની પત્નીને એક્ટર બનવા મજબૂર કરનાર શાહિદ-કરીનાની ફિલ્મ
અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી અંતર જાળવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કા પોતાની અંગત જિંદગી પર વધુ ધ્યાન આપે છે. પરંતુ તેણે એકવાર કહ્યું કે તેણે કેવી રીતે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું. આ માટે તેણે કરીના કપૂરને જવાબદાર ગણાવી હતી.