Connect Gujarat

You Searched For "BCCI"

T-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનું શિડ્યુઅલ નક્કી, વાંચો કઈ કઈ ટીમ સાથે રમશે મેચ...

23 Oct 2021 6:52 AM GMT
ભારત 24 ઓક્ટોબર તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે,

કેપ્ટન કુલની ટિમ ઈન્ડિયામાં ધમાકેદાર એન્ટ્રી,બ્લ્યુ જર્સીમાં જોવા મળ્યા !

18 Oct 2021 6:59 AM GMT
મહેન્દ્ર સિંહ ધોની બે વર્ષના લાંબા સમય પછી ફરીથી ભારતીય ટીમમાં જોડાયા છે. તે આ વખતે ટી20 વર્લ્ડ કપમાં વિરાટ બ્રિગેડની સાથે મેન્ટર તરીકે કામ કરશે....

વિરાટ કોહલીએ આ વ્યક્તિના કહેવા પર કેપ્ટનશીપ છોડી ? વાંચો કોણ છે એ દિગ્ગજ

23 Sep 2021 8:54 AM GMT
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટો ખુલાસો થયો છે. તેણે હાલમાં જ ટી 20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું તે શા માટે કરી રહ્યો છે તેના...

ઈંગ્લેન્ડની ટીમે પાંચમી ટેસ્ટ માટે આ બે ખેલાડીઓને ટીમમાં આપ્યું સ્થાન

7 Sep 2021 1:40 PM GMT
ઈંગ્લેન્ડ વેલ્સે ક્રિકેટ બોર્ડ 2 નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ચોથી ટેસ્ટમાં ઈંગ્લીશ ટીમ ભારત સામે 157 રનની હાર મળી હતી

T20 World Cup 2021: BCCI એ સિલેકટ કરી લીધી 15 ખેલાડીઓની ટીમ, આજકાલમાં કરશે જાહેરાત

6 Sep 2021 10:52 AM GMT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલમાં ચાલી રહી છે. આજે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે અને મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. બીજી...

IND VS ENG: આજે ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ, કેપ્ટન કોહલી અને રોહિત શર્મા બનાવી શકે છે રેકોર્ડ

2 Sep 2021 6:18 AM GMT
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બરથી 'ધ ઓવલ'માં રમાશે. અત્યારે આ સિરીઝ 1-1ની બરાબરી પર છે. તેવામાં આ મેચમાં બંને ટીમ ...

બેટ્સમેન રિષભ પંતે કર્યો ખુલાસો કે, અમ્પાયરે મને વલણ બદલવાનું કેમ કહ્યું?

26 Aug 2021 10:14 AM GMT
ભારતીય ટીમના તોફાની બેટ્સમેન રિષભ પંતે ખુલાસો કર્યો છે કે અમ્પાયર દ્વારા કહેવામાં આવ્યા બાદ તેણે પોતાનું વલણ બદલવું પડ્યું હતું. હેડિંગ્લેમાં ભારતનો...

રાહુલ દ્રવિડે કર્યુ એવું કે કોચ બનવાની રેસમાંથી થઈ જશે બહાર! ટીમ ઈન્ડિયા સામે નવું સંકટ

19 Aug 2021 8:47 AM GMT
આ વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચમાં બદલાવ જોવા મળી શકે છે. કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થાય છે. સૂત્રોના...

લોર્ડસમાં જીત બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે વિરાટ કોહલી અંગે શું કહ્યું વાંચો

18 Aug 2021 11:15 AM GMT
એકબાજુ જ્યાં કોહલીની કેપ્ટનશિપના વખાણ થઈ રહ્યાં છે તો બીજી તરફ તેમની નિંદા પણ કરાઈ રહી છે. કોહલી લાંબા સમયથી ખૂબ જ મૌન છે. તેમણે છેલ્લાં બે વર્ષથી એક...

ટેસ્ટમાં બેસ્ટ કોહલી: દુનિયાનો ચોથો સૌથી સફળ કેપ્ટન બન્યો

17 Aug 2021 12:18 PM GMT
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અન્ય એક રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે તે ચોથા નંબરે પહોંચી ગયો ...

ટી-20 વિશ્વકપનું શિડ્યુલ જાહેર,24 ઓકટોબરે ભારત-પાક.વચ્ચે મુકાબલો

17 Aug 2021 6:26 AM GMT
આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તરફથી ટી-20 વિશ્વકપ મુલાબલા માટે શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ICC પુરુષ ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર...

શું ક્રિકેટ પણ ઓલોમ્પિકમાં થશે સામેલ, વાંચો કેવા મળી રહ્યા છે સંકેત

10 Aug 2021 12:18 PM GMT
ટોક્યો ઑલિમ્પિક્સ 2020નું સમાપન થઇ ચૂક્યુ છે અને તેમાં 33 પ્રકારની રમતો હોય છે પરંતુ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઇચ્છે છે કે ક્રિકેટને પણ...
Share it