ગુજરાતભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી પૂર્ણ, હોળી પછી પ્રદેશ પ્રમુખની જાહેરાતની શક્યતા પ્રદેશ કક્ષાએથી નક્કી થયેલા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ નિયુક્તિનો દોર શરૂ થવાનો છે. By Connect Gujarat Desk 06 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો… ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે By Connect Gujarat Desk 23 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા સંકુલમાં યૂથ કોંગ્રેસે કર્યું ભાજપનું પૂતળા દહન.. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દારૂ પીવાના ગુનામાં ઇશુદાનની ધરપકડ બાદ છુટકારો ઇન્ફોસીટી પોલીસે ઇશુદાનની ધરપકડ કરી હતી જો કે ગણતરીની મિનિટોમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો By Connect Gujarat 03 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટેકસટાઇલ મંત્રીના શહેરમાં જ વેપારીઓમાં આક્રોશ, કાપડની 70 હજાર દુકાનો બંધ By Connect Gujarat 30 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: ભાજપનો વિકાસ હવે રિવર્સ ગીયરમાં ચાલી નહીં ભાગી રહ્યો છે: અર્જુન મોઢવાડિયા કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા By Connect Gujarat 10 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : કોરોનાથી વધતાં મૃત્યુઆંકથી ચિંતા, પ્રભારીમંત્રીએ કહયું એકશન પ્લાન બનાવો By Connect Gujarat 02 May 2021Share Twitter Share Whatsapp LinkedIn