ભરૂચભરૂચ : 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકાએ વૃદ્ધને માર મારતા મોત, પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ... વૃદ્ધ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. By Connect Gujarat 01 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-નર્મદા અને દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે નેત્રંગ બન્યું એપી સેન્ટર, રૂ. 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત... કુલ રૂ.૧૦,૩૯,૧૨૦ રૂપિયા મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર બે ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. By Connect Gujarat 06 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડીયાના પીપદરા ગામે બનેવીએ છ લોકો સાથે મળી સાળાનું કર્યું અપહરણ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ પુત્રના અપહરણ અંગે પિતાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને મુક્ત કરાવ્યો By Connect Gujarat 19 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રતન તળાવ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જૂના બોરભાઠા ગામેથી બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની ૭૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર વિજય વસાવાને ઝડપી પાડ્યો By Connect Gujarat 07 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઉમરાજ ગામ નજીક ફાર્મ હાઉસમાં ચાલતુ હતું જુગાર ધામ,પોલીસે દરોડા પાડતા 11 જુગારી ઝડપાયા બાતમીના આધારે ભરૂચના ઉમરાજ ગામ તરફ જવાનાં રોડ પર આવેલ ઇમરાન યુનુસ ખુશાલના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા હતા By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn