ભરૂચ: જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિ રહ્યા