ગુજરાત ભાવનગર : ગેર’કાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં તબીબ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી..! એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોચી હતી. જેમાં ક્લિનિક ખાતેથી એક દંપતી શંકાસ્પદ જોવા મળ્યા હતા By Connect Gujarat 06 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર:સામવેદ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીમાં લોલમલોલ,કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? ભાવનગરના પણ અનેક બિલ્ડીંગ હોસ્પિટલ શાળા અને કચેરીઓમાં ફાયરસેફટીના અભાવે સિલ મારવામાં આવ્યા હતા By Connect Gujarat 10 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર:ડાયમંડ ચોક પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ચાર મહિલા સહિત છ શખ્સોની ધડપકડ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાર મહિલા તથા બે પુરુષ બુટલેગરની ધડપકડ By Connect Gujarat 01 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: સર ટી હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત,પોલીસે તપાસ શરૂ કરી હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી By Connect Gujarat 01 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની તૈયારીમાં,જુઓ શું કારણ કર્મચારી મહામંડળની ટીમ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો By Connect Gujarat 24 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ઇલેક્ટ્રીકના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ વીઆઈપીના ડેલામાં અમન ઈલેક્ટ્રીક નામના ડેલાની બહાર ફટાકડાને લીધે વિકરાળ આગનો બનાવ સામે આવ્યો By Connect Gujarat 15 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું... સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 24 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ઐતિહાસિક ધરોહરની જગ્યામાં ભંગારખાનુ બની ગયુ,જુઓ શું છે મામલો ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat 06 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ,જુઓ વિડીયો મેયર ભરત બારડનાં માતા 81 વર્ષની વયે પણ મંદિરની બહાર બેસીને ફૂલ-હાર વેચે છે, તો ભરતભાઈ અને તેમના ભાઇનો સંયુક્ત પરિવાર ભાડાના મકાનમાં રહે છે. By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn