ગુજરાતસાબરકાંઠા : હાજીરપુરા નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા બે યુવાનોના કરૂણ મોત,એક ઈજાગ્રસ્ત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. By Connect Gujarat Desk 22 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રાજુલાના હિંડોરણા રોડ પર એસટી બસ,કાર અને બાઈક વચ્ચે થઇ ભયાનક ટક્કર,ટ્રિપલ અકસ્માતમાં ત્રણના મોત અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભડકોદ્રાની વૃંદાવન સોસા.માં એક જ રાતમાં 3 બાઇકની ચોરી, CCTV ફૂટેજ બહાર આવ્યા અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે By Connect Gujarat Desk 05 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગ ડેડીયાપાડા રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત ! અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના પારડી મોખા ટેકરા ફળિયામાં રહેતા અશોક શંકર વસાવાની પુત્ર નિશા વસાવાની નેત્રંગ તાલુકાના વરખડી ગામના રોહિત છત્રસિંગ વસાવા સાથે ચાર મહિના પહેલા સગાઇ હતી. By Connect Gujarat Desk 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત ! ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહન ચાલાકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું By Connect Gujarat Desk 14 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દેરોલ ચોકડી નજીક ડમ્પરની ટકકરે બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું, તાલુકા પોલીસે તપાસ શરૂ કરી ભરૂચની દેરોલ ચોકડી પાસે ડમ્ફર ચાલકે બાઈક સવાર વૃધ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 10 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, બસમાં સવાર 7 મુસાફરો ઘાયલ થયા... સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. By Connect Gujarat Desk 27 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે કરી ધરપકડ... સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 20 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: હાંસોટના ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn