ગુજરાતસુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા... શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. By Connect Gujarat 14 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા... ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat 11 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા... આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી By Connect Gujarat 24 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશજ્યારે મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પીએમ મોદીને "વિજય ભવ"નાં આશીર્વાદ આપ્યા હતા સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક હતા By Connect Gujarat 10 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. By Connect Gujarat 31 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનબોટાદ : શ્રાવણ માસના પ્રથમ શનિવારે કષ્ટભંજન દાદાના સિંહાસનને ફળોનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા... શ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો By Connect Gujarat 30 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને કેરીનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા... સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..! અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે. By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn