શિક્ષણઆવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે, આ રીતે વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકાશે આવતીકાલે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. By Connect Gujarat 01 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભાવનગર: કોરોનાની રસીથી યુવતીનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો છતાં પહોચી બોર્ડની પરીક્ષા આપવા કોરોના મહામારીથી બચવા વેક્સિન લેતાં તેની ગંભીર આડઅસરનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું By Connect Gujarat 16 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણસુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાયમંડ સિટીનું 87.52% પરિણામ, 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે By Connect Gujarat 04 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણરાજ્યમાં ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર : સૌથી વધુ રાજકોટ, તો દાહોદનું સૌથી ઓછું પરિણામ : શિક્ષણ મંત્રી ધો. 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ આવ્યું સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78% પરિણામ તો સૌથી ઓછું દાહોદનું 40.19% પરિણામ By Connect Gujarat 12 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ધોરણ 10ની પરીક્ષાની થઈ શરૂઆત, વર્ગખંડો CCTV કેમેરાથી સજ્જ જીલ્લામાં પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થીઓને કંકુ તિલક કરી મો મીઠું કરાવી સ્કુલમાં પ્રવેશ કરાવ્યો હતો. જોકે કોરોનાના બે વર્ષ બાદ પરીક્ષાઓ શરૂ થઇ છે. By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા :આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો 45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી. By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓનું સ્વાગત કરાયું આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn