Connect Gujarat

You Searched For "#Budget2022"

અંકલેશ્વર : પ્રદુષિત પાણીના નિકાલ માટે 470 કરોડ રૂપિયાની ફાળવણીથી ઉદ્યોગકારો ખુશખુશાલ

4 March 2022 12:44 PM GMT
ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી...

ભરૂચ : ભાડભુત બેરેજ અને એલીવેટેડ કોરીડોર માટે ભંડોળની ફાળવણી

3 March 2022 4:47 PM GMT
ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં ભરૂચ જિલ્લામાં બે મહત્વના પ્રોજેકટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે

ગાંધીનગર : રાજયનું 2.43 લાખ કરોડ રૂા.ના વ્યાપવાળુ નાણા બજેટ જાહેર

3 March 2022 12:16 PM GMT
રાજયવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં તેવું નવી સરકારનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજુ થઇ ચુકયું છે. રાજયના બજેટનો વ્યાપ 2.43 લાખ કરોડ રૂપિયા...

ગાંધીનગર : દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર -નર્મદા લીંક પ્રોજેકટ રદ કરવાની કોંગ્રેસની માંગ

3 March 2022 9:10 AM GMT
દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....

'બજેટ પે ચર્ચા' : આજે PM મોદી 'બજેટ' અને 'આત્મનિર્ભર અર્થતંત્ર' પર વિગતવાર વાત કરશે,જાણો ખાસ 10 વાત

2 Feb 2022 5:19 AM GMT
આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર વિગતવાર વાત કરવા દેશભરના ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર્તાઓને સંબોધિત કરશે

અમદાવાદ : સરકારે ન આપી ટેકસમાં રાહત, મધ્યમવર્ગની મુશ્કેલીઓ યથાવત

1 Feb 2022 12:13 PM GMT
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું છે...

અમદાવાદ : 25 હજાર કીમીના નવા રોડ બનશે તો વેપાર વધશે : સીએ પ્રદિપ જૈન

1 Feb 2022 11:44 AM GMT
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં સામાન્ય બજેટ સંદર્ભમાં કનેકટ ગુજરાતની ટીમે રાજયના જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ પ્રદિપ જૈનના મંતવ્યો જાણ્યાં...

સુરત : મનપાનું 6970 કરોડ રૂા.નું ડ્રાફટ બજેટ મંજુર, જુના પ્રોજેકટ પુરા કરવાનું લક્ષ્ય

27 Jan 2022 2:01 PM GMT
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું.