Connect Gujarat

You Searched For "C R Patil"

સુરત : એર એશિયાની દિલ્હી, કોલકાતા બેંગ્લુરુની ફ્લાઇટ શરૂ, સી.આર.પાટીલના હસ્તે પ્રથમ મુસાફરને ટિકિટ અર્પણ કરાય

3 March 2023 9:57 AM GMT
સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.

ખેડા: યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલના હસ્તે પ્રારંભ

20 Aug 2022 8:49 AM GMT
ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે

ગાંઘીનગર : કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યું ધ્વજવંદન...

26 Jan 2022 6:33 AM GMT
ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજવંદન

સુરત: કાપોદ્રા સ્થિત સિદ્ધ કુટીરમાં કર્મનાથ મહાદેવનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યો જળાભિષેક

13 Dec 2021 2:41 PM GMT
દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ: વાઇબ્રન્ટ સમિટ યોજી નમસ્તે ટ્રમ્પ જેવી ભૂલ ગુજરાત સરકાર ના કરે: અર્જુન મોઢવાડિયા

27 Nov 2021 11:45 AM GMT
ગાંધીનગર ખાતે જાનુયારી 2022માં યોજાનારી ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે

છોટાઉદેપુર : બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાયું

20 Oct 2021 3:06 PM GMT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ...

ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ અને પાટીલની જોડીએ કરી બતાવી કમાલ, ગાંધીનગર મનપામાં સ્પષ્ટ બહુમતી

5 Oct 2021 10:29 AM GMT
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે.

સુરત:મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદનમાં ખેડૂતોને ચૂકવાયુ વળતર

4 Oct 2021 10:46 AM GMT
મુંબઇ વડોદરા એક્સપ્રેસ વેમાં જે ખેડૂતોની જમીન સંપાદનના મામલે સુરત ના ખેડૂતોને વળતર ચેક આપવામાં આવ્યા છે.

અમદાવાદ: બરોડા ડેરી વિવાદનો અંત ! સી.આર.પાટિલે કરવી પડી દરમ્યાનગીરી

22 Sep 2021 12:23 PM GMT
બરોડા ડેરી વિવાદનો મામલો, સી.આર.પાટિલની અધ્યક્ષતામાં યોજાય બેઠક, વિવાદનો આવ્યો અંત.

રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની સરકારના પ્રવકતા તરીકે નિમણૂક

22 Sep 2021 11:04 AM GMT
નવ નિયુક્ત ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા...

મંત્રીપદ મેળવવા સી.આર.પાટિલના નિવાસ સ્થાન બહાર ધારાસભ્યોની અવરજવર વધી, વાંચો કોણ કોણ પહોંચ્યા

15 Sep 2021 7:56 AM GMT
આજે વહેલી સવારથી જ મુખ્યમંત્રીના બંગલાની નજીકમાં આવેલા ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને કેટલાક ચોક્કસ...

નવ નિયુક્ત સીએમ કરી રાજ્યપાલ સાથે મુલાકાત

12 Sep 2021 1:14 PM GMT
ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને ...
Share it