Home > CM Yogi Adityanath
You Searched For "CM Yogi Adityanath"
ગાઝિયાબાદમાં નારાજ વિદ્યાર્થિનીઓએ CM યોગીને લોહીથી પત્ર લખ્યો, કહ્યું : પ્રિન્સિપાલ અમારી છેડતી કરે છે..!
29 Aug 2023 7:11 AM GMTગાઝિયાબાદની એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓએ તેમના પ્રિન્સિપાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
મોટા સમાચાર : ઉત્તર પ્રદેશમાં રવિવારે પણ તમામ શાળાઓ રહેશે ખુલ્લી, વાંચો કારણ..!
13 Aug 2023 5:52 AM GMTઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર, 11 ઓગસ્ટ, 2023 ના રોજ એક આદેશ જારી કર્યો છે.
CM યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ
25 April 2023 4:26 AM GMTUP CM યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને આ ધમકી આપી છે, જેના પછી હોબાળો મચી ગયો...
ગીર સોમનાથ : યુપીના CM યોગી આદિત્યનાથે વેરાવળમાં ગજવી જનસભા, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર...
26 Nov 2022 12:50 PM GMTવેરાવળ ખાતે યુપીના CM યોગી આદિત્યનાથની સભા, ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા યોગી આદિત્યનાથ
વારાણસીથી લખનૌ જઈ રહ્યું CM યોગીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ!
26 Jun 2022 5:53 AM GMTયુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
સીએમ યોગી આદિત્યનાથે રામ લલ્લાના ગર્ભગૃહનું કર્યું શિલાપૂજન, કહ્યું- શ્રી રામ જન્મભૂમિ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર બનશે
1 Jun 2022 8:39 AM GMT5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. મંદિરના પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે
CM યોગી આદિત્યનાથે PM નરેન્દ્ર મોદીને આવકારવા ટ્વિટ કર્યું, લખનૌનું નામ પણ બદલવાનો આપ્યો સંકેત
17 May 2022 9:30 AM GMTઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના પ્રથમ કાર્યકાળમાં અલ્હાબાદ અને ફૈઝાબાદના નામ બદલવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ,
3 March 2022 3:56 AM GMTઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. 10 જિલ્લાની 57 સીટ પર મતદાન શરૂ થયું છે. જો કે તમામની નજર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ...
યુપી વિધાનસભા ચૂંટણી, 50 થી વધુ ભાજપ ધારાસભ્યની ટિકિટ થશે કટ
25 Jan 2022 9:03 AM GMTUP વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં ઉમેદવારોનું લિસ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
ઉત્તરપ્રદેશ: પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા સામે યોગીનો સપાટો,દેશદ્રોહનો કેસ થશે
28 Oct 2021 6:34 AM GMTભારતની હાર ની ઉજવણી કરવા અને પાકિસ્તાન તરફી નારા લગાવવા માટે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંચ જિલ્લામાંથી સાત લોકોની ધરપકડ કરી છે