પોરબંદર કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીજીને જન્મ જયંતી પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે.વધુમાં CM પટેલે જણાવ્યું હતુ કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે