ભરૂચ : ઉત્તરાયણના પર્વમાં 182 ઈમરજન્સી કેસ નોંધાયા,108ની ટીમે ખડેપગે નિભાવી ફરજ
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે તહેવારના દિવસે રોડ અકસ્માત,ધાબા પરથી પડી જવાના, મારા મારી તેમજ દોરીથી કપાય જવાના કેસ મુખ્યત્વે નોંધાયા છે.