Connect Gujarat

You Searched For "ConnectGujarat"

સુરત : ડુપ્લીકેટ ચાવી બનાવી તસ્કરોએ દુકાનમાંથી લેપટોપ, કેમેરો અને હાર્ડ ડિસ્કની ચોરી કરી.

27 Jan 2022 12:36 PM GMT
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગરની એક દુકાનમાંથી સરસામાનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે

જુનાગઢ : પ્રેમ કાછડીયાની પ્રભુ ભકિતમાં વન વિભાગનું વિધ્ન, સાધુ -સંતો આવ્યાં વ્હારે

27 Jan 2022 12:16 PM GMT
ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.

કોવિશિલ્ડ અને કોવેક્સિન આ શરતો સાથે બજારમાં ઉપલબ્ધ હશે, પરંતુ તે મેડિકલ સ્ટોરમાંથી લઈ શકશે નહીં

27 Jan 2022 12:12 PM GMT
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ કોવિશિલ્ડ અને કોવેક્સિન માટે કંપનીઓને શરતી બજાર મંજૂરી આપી છે.

ભાવનગર : લગ્નપ્રસંગ બાદ સામાન્ય બાબતે થયેલ યુવાનની હત્યા મામલે 4 આરોપીની ધરપકડ…

27 Jan 2022 12:08 PM GMT
પાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ : માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ, કોમી તંગદીલી વધી

27 Jan 2022 11:36 AM GMT
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.

અમરેલી : બૃહદ ગીર વિસ્તારના માર્ગ હોવાથી વન વિભાગની મંજૂરી ન હતી, પૂર્વ મંત્રીએ મંજૂર કરાવતા લોકોમાં હરખ

27 Jan 2022 11:28 AM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આઝાદી બાદ પણ રોડ-રસ્તો નહીં બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

રાજ્યની રાજનીતિમાં નવો વળાંક, યુવા નેતા યુવરાજસિંહ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત

27 Jan 2022 11:06 AM GMT
રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી.

ગુજરાત સરકારના બે મંત્રીઓઓને કોરોના સંક્રમણ બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પડી ફરજ

27 Jan 2022 10:37 AM GMT
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જેનાથી ગુજરાત સરકારના મંત્રી મંડળ પણ બાકાત રહ્યું નથી.

જાહ્નવી કપૂરે 'મિસ્ટર એન્ડ મિસિસ' ક્રિકેટ કેમ્પની ઝલક શેર કરી

27 Jan 2022 5:24 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેની આવનારી ફિલ્મો વિશે અપડેટ્સ શેર કરતી રહે છે.

કોગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, 89 ઉમેદવારોની આ લિસ્ટમાં 37 મહિલા ઉમેદવારો

26 Jan 2022 4:26 PM GMT
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે કોગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. કોગ્રેસના 89 ઉમેદવારોની આ લિસ્ટમાં 37 મહિલા ઉમેદવારો છે

ભરૂચ : ડૉ. લતાબેન દેસાઇને પદ્મશ્રી એવોર્ડ, સેવારૂરલના માધ્યથી "સેવા"ની ધખાવી ધુણી

26 Jan 2022 10:53 AM GMT
દેશના 73મા પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાવાસીઓ માટે ગૌરવ લઇ શકાય તેવા સમાચાર આવ્યાં છે.

ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો પ્રજાસત્તાક પર્વનો ઉમંગ અને ઉલ્લાસ

26 Jan 2022 10:50 AM GMT
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું પાટણમાં જામ્યો દેશભકિતનો માહોલ
Share it