દેશ AAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર, બંને ઉમેદવારોના નામ ભાજપે પરત ખેંચતા બિનહરીફ ચૂંટાયા આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે. By Connect Gujarat 26 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન 24 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ By Connect Gujarat 24 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સપ્તાહના પ્રારંભે બજારમાં ઉતાર ચઢાવની સ્થિતિ, જાણો ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ વૈશ્વિક સ્તરે થી મળેલા સુસ્ત પરિણામોને પગલે અને આજે જાહેર થનારી ફેડ પોલીસને લઈને ભારતીય શેર બજારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો By Connect Gujarat 19 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું, શું GPCB પાલિકાને આપશે નોટીસ ? ભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો પ્રશ્નો ઉભો થયો છે By Connect Gujarat 26 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત Bharuch : વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આઈસર ટેમ્પા સાથે વીજળીના તાર અડી જતા લાગી આગ વાગરા તાલુકાના ગોલાદરા અને અંભેલ ગામની વચ્ચે વીજળીના તાર આઈસર ટેમ્પો સાથે અડી જતા આગ લાગી હતી॰ By Connect Gujarat 02 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા : વિસનગરની મહિલાએ પિતાના નિધન બાદ કેન્સર પીડિત માટે વાળનું બલિદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સ્ત્રીના સૌંદર્યમાં વાળ પણ એક જાતના આભૂષણ સમાન છે. હાલના સમયમાં મહિલાઓ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે વાળનું દાન કરવામાં અગ્રેસર રહી છે. By Connect Gujarat 31 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: પરિવારમાં 12 સભ્યો છતાં ઉમેદવારને માત્ર 'પોતાનો' જ મત મળ્યો વલસાડના છરવાડા ગ્રામપંચાયતમાં સભ્યપદના ઉમેદવારને માત્ર 1 મત મળતા ચર્ચાનો વિષય બન્યો છે. By Connect Gujarat 22 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : ગોવાલી નજીક બોરોસીલ કંપની બહાર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા... By Connect Gujarat 13 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : માનકુવા નજીક કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાંખ્યયોગી સહિત 3 મહિલાના મોત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાંખ્યયોગી સહિત 3 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. By Connect Gujarat 09 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn