Connect Gujarat

You Searched For "crime"

સુરત: વેપારીઓ સાથે ઠગાઇ કરતા 4 ભેજાબાજોની પોલીસે કરી ધરપકડ, છેતરપિંડીની રીત જાણી તમે પણ ચોંકી ઉઠશો

29 Jun 2022 11:19 AM GMT
સુરત ગ્રામ્ય પોલીસને મળી સફળતા, વેપારીઓ સાથે ઠગાઇ કરતા ભેજાબાજોની ધરપકડ

અંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા

29 Jun 2022 8:24 AM GMT
અંકલેશ્વરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું કડક વાહન ચેકિંગ, હથિયારો સાથે 5 આરોપીની ધરપકડ

સુરત : ક્રાઇમ બ્રાન્ચના દિલધડક ઓપરેશન બાદ સિકલીગર ગેંગના 4 કુખ્યાત સાગરીતો મહામહેનતે હાથ લાગ્યા

28 Jun 2022 1:14 PM GMT
સિકલીગર ગેંગના 4 સાગરીતોને આખરે પોલીસે ઝડપ્યા, કુખ્યાતોની કાર આવતાં જ પોલીસ દંડા લઈને તૂટી પડી

સુરત : પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી બિહારથી ઝડપાયો...

21 May 2022 12:27 PM GMT
સુરત શહેરમાં પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ : ઇન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી યુવતીને છેડવું પડ્યું ભારે, યુવકને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો

15 May 2022 11:35 AM GMT
ઈન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લીધો, ફેક આઈડી બનાવીને યુવતીને અપશબ્દ લખી મેસેજ કર્યા

સુરત : ઊંભેળ ગામે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 80 લાખનો ગાંજો ઝડપાયો, ચાલક વોંટેડ

14 May 2022 6:39 AM GMT
પાર્કિંગમાં એક કન્ટેનર ટ્રક પાર્ક કરી, પોલીસે તપાસ કરતાં ચાલક હાજર હતો નહિ, ગાંજાનો જથ્થો ભરેલી 30 પ્લાસ્ટિકની ગુણો મળી

ભરૂચ:પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધાયો

13 May 2022 8:03 AM GMT
શેરપુરા વિસ્તારમાં આવેલ અલફલા પાર્કમાં પતિએ પત્નીને 3 વખત તલાક કહી છુટાછેડા આપતા પરણિતાએ પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક...

અમદાવાદ : લગ્નમાં રાસ-ગરબા રમતી વેળા સામાન્ય બોલાચાલી થતાં યુવકે અન્ય યુવકની હત્યા કરી...

12 May 2022 1:16 PM GMT
વટવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર, લગ્નપ્રસંગે ગરબામાં સામાન્ય બાબતે મામલો બીચક્યો

વડોદરા:વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, મંદિરમાં બે સંતના રહેવા મુદ્દે ઘર્ષણ, જુઓ CCTV

11 May 2022 7:21 AM GMT
છાણી વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, 2 જુથ વચ્ચે ઘર્ષણ થતા સામસામી પોલીસ ફરિયાદ, જુઓ CCTV

ગીર સોમનાથ : તાલાલાના હડમતીયા ગામે પાણીના વિતરણમાં અન્યાય થતાં આરોપીએ આધેડને ચપ્પુના ઘા ઝીંકયા,જાણો પછી શું થયું..

7 May 2022 6:28 AM GMT
પાણીના કકળાટે એક વ્યક્તિનો લીધો ભોગ, નજીવી બાબતે યુવક પર ચપ્પુ વડે હુમલો સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું

સુરત : તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર બાબાને આજીવન કેદ

6 May 2022 11:09 AM GMT
14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય

20 ટકા ડિસ્કાઉન્ટ થી 1 કિલો સોનું ખરીદવા આવેલા ચેન્નાઈના દંપતી સાથે 43 લાખની છેતરપિંડી

2 May 2022 6:24 AM GMT
યુટ્યુબ પર સસ્તા સોનાનો વીડિયો જોઈને ચેન્નાઈથી દંપતી સોનું ખરીદવા અમદાવાદ આવ્યું હતું.
Share it