Connect Gujarat

You Searched For "Crop Loss"

સાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ

2 Oct 2023 7:12 AM GMT
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે

અરવલ્લી : છેલ્લા 15 દિવસથી વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની ચિંતામાં વધારો, પાક નષ્ટ થવાની ભીતિ..!

19 Aug 2023 7:07 AM GMT
ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં થતા ખેડૂતોની ચિંતા વધી છે.

સુરેન્દ્રનગર : માવઠાથી રળોલ ગામે ઇસબગુલના પાકનો સોથ વળ્યો, રૂ. 2 કરોડથી વધુનું ખેડૂતોને નુકશાન..!

22 March 2023 7:27 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.

ભરૂચ : જંબુસર-મગણાદ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ

25 Feb 2023 12:20 PM GMT
જંબુસર તાલુકા મગણાદ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાય જતાં ઊભા પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી

આસો'માં અષાઢી માહોલ : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, પાક નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતીત…

7 Oct 2022 4:25 PM GMT
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર...

ગાંધીનગર : ખેતીના પાકને બચાવવા સરકાર આવી આગળ; નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો માટે કરી જાહેરાત

6 Aug 2021 7:37 AM GMT
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો, ઊભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે: ખેડૂતો.

ભરૂચ : ઔદ્યોગિક પ્રદુષણથી ખેત પાકના નુકશાનને અટકાવવા વાગરાના ધારાસભ્યનાએ સરકારમાં કરી રજુઆત

6 Aug 2021 6:25 AM GMT
"ઉદ્યોગપતિઓ ની સરકાર" ઉધોગો ના કાન આમળશે કે ઉદ્યોગો ને છાવરશે..........??????