Home > Dance
You Searched For "Dance"
ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાના આગમન પહેલા રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યએ આકર્ષણ જમાવ્યું
26 May 2022 6:21 AM GMTઆગામી ચોમાસાને લઈને રાષ્ટ્રીય મોરે એંધાણો આપી દીધા છે. ભરુચ જિલ્લાના પશ્ચિમવિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી તેની કળા કરી રહ્યો હતો
સોમનાથ : ગાયન,વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ, દેશભરમાંથી 350 કલાકારો આવ્યાં
26 March 2022 8:24 AM GMTસોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ૩૫૦ થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલાની સાધના કરશે.
નર્મદા: આદિવાસીઓના પરંપરાગત ઘેર નૃત્યએ જમાવ્યું આકર્ષણ,યુવાનોએ સ્ત્રી વેશ ધારણ કર્યો
18 March 2022 8:15 AM GMTધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પુષ્પા'ના ઉત્સાહમાં ડૂબેલા ડ્વેન બ્રાવોએ બાંગ્લાદેશમાં વિકેટ લીધા બાદ કર્યો આવો ડાન્સ
26 Jan 2022 9:37 AM GMTકેરેબિયન ક્રિકેટર ડ્વેન બ્રાવો એવા કેટલાક ક્રિકેટરોમાંથી એક છે જે ભારતીય ફિલ્મો પર ઊંડી નજર રાખે છે.
હેપ્પી લોહરી 2022: લોહરીમાં આ પંજાબી-બોલીવુડ ગીતો હિટ
13 Jan 2022 3:42 AM GMTલોહરીનો તહેવાર માત્ર પંજાબમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તરમાં ઉજવવામાં આવે છે. વર્ષની શરૂઆતમાં આવનારો આ પહેલો તહેવાર છે.