ગુજરાતઅરવલ્લી: સરહદી ગામોમાં હડકાયેલા શ્વાનનો આતંક,7 લોકોને ભર્યા બચકા ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા By Connect Gujarat 01 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : 3 વર્ષીય બાળકી પર રખડતાં શ્વાનનો હુમલો, મનપાની કામગીરી પર સવાલ..! જુનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા ઠેબા પરિવારની 3 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો By Connect Gujarat 05 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : 1 વર્ષીય બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો, બચકાં ભરી લેતા બાળકીની આંખ પર ગંભીર ઇજા... શ્વાનના હુમલા બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી By Connect Gujarat 03 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રખડતા શ્વાનનો આતંક બે કાબૂ, એક જ મહિનામાં ડોગ બાઇટના 705 કેસ નોંધાયા શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે By Connect Gujarat 30 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: શ્વાને લીધો ચાર માસની બાળકીનો ભોગ, પરિવારને ન્યાય મળે તે માટે તંત્રને રજૂઆત કરાઇ ભાવનગર ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાને મોઢામાં લઈ ભાગ્યું હતું By Connect Gujarat 09 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : શ્વાનના આતંકથી સુડાવડના ગ્રામજનોમાં ભયનું લખલખું, 7થી વધુ લોકોને શ્વાને ભર્યા બચકાં... શ્વાનનો આતંક એટલો વધી ગયો છે કે, શ્વાન કોઈપણ વ્યક્તિને જુએ તો બચકું ભરવા દોડે છે, અને નાના-નાના ભૂલકાઓને પણ આ શ્વાને નથી છોડ્યા By Connect Gujarat 16 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ગણદેવીના ગોયંદી ગામે શ્વાનનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા નવસારીમાં શ્વાનનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા. By Connect Gujarat 22 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : રંગ ટાઉનશીપ ફેસ-2માં શ્વાનનો આતંક, ક્રુરતાપુર્વક શ્વાનને પકડવામાં આવતાં વિવાદ By Connect Gujarat 10 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ: નબીપુરમાં શ્વાનોના હુમલામાં 3 વર્ષીય માસૂમનું મોત By Connect Gujarat 27 Mar 2021Share Twitter Share Whatsapp LinkedIn