Connect Gujarat

You Searched For "Environment"

મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા...

6 Aug 2022 9:21 AM GMT
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.

સુરત : પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી 120 MMના પ્લાસ્ટિક પર પ્રતિબંધ, વેપારીઓની ચિંતા વધી...

29 Jun 2022 10:15 AM GMT
તા. 1 જુલાઈ 2022થી પ્લાસ્ટિકના વપરાશ પર આવશે અંકુશ, પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિર્ણય લેવાયો

અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 Jun 2022 8:50 AM GMT
ભરૂચ જિલ્લો હરિયાળો બને અને પર્યાવરણનું જતન થાય તે માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ હરહંમેશ પ્રયત્નશીલ છે

અંકલેશ્વર : પ્રદુષિત પાણીના નિકાલ માટે 470 કરોડ રૂપિયાની ફાળવણીથી ઉદ્યોગકારો ખુશખુશાલ

4 March 2022 12:44 PM GMT
ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી...

પીએમ મોદીએ 'ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ ઓન એન્વાયર્નમેન્ટ' મેન્યુફેક્ચરિંગ માટે હાકલ કરી

3 March 2022 10:20 AM GMT
મેન્યુફેક્ચરિંગ પર 'ઝીરો ઇફેક્ટ, ઝીરો ઇફેક્ટ ઓન એન્વાયર્નમેન્ટ' પર ભાર મૂકતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું

ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે રોટાથોન યોજાઇ, મોટી સંખ્યામાં લોકો જોડાયાં

13 Feb 2022 8:58 AM GMT
રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.

સુરેન્દ્રનગર : સુરખાબે કચ્છના નાના રણમાં બનાવ્યો આશિયાનો, વન વિભાગે જાહેર કર્યો વિડીયો

8 Jan 2022 7:26 AM GMT
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.

પંચમહાલ : ગુજરાત ફ્લોરો કંપનીની દુર્ઘટનામાં પર્યાવરણને ગંભીર નુકશાન, GPCB દ્વારા રૂ. 1 કરોડનો દંડ ફટકારાયો...

25 Dec 2021 5:03 AM GMT
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીની ભયાવહ દુર્ઘટનામાં ૭ કર્મચારીઓના મોત

નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી

16 Dec 2021 3:21 PM GMT
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના...

World Nature Conservation Day: જાણો ઇતિહાસ, મહત્વ અને પ્રકૃતિ બચાવવાનો સંદેશ

28 July 2021 12:46 PM GMT
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર : 80 હજાર કીમીનું અંતર કાપી જૈન મુનિ પહોંચ્યા ચોટીલા, પર્યાવરણનું રક્ષણ કરવા કરી અપીલ

25 Jun 2021 5:00 PM GMT
કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80 હજાર કિ.મી.ની પદયાત્રા કરી રાષ્ટ્ર સંત અને જૈન સાધુઓ લીંબડીના આંગણે પધાર્યા છે

ભાવનગર : ભરતનગર શાળાનો અનોખો પ્રયોગ, 1 લાખ સીડબોલના અભિષેકથી ધરા હરિયાળી બનશે

23 Jun 2021 7:56 AM GMT
હરિયાળી એ તો ધરતી માતાની શોભા છે. લીલાછમ વૃક્ષો અને વનરાજીથી તો આ ધરતીની શોભા વધે છે. દરેક ચોમાસામાં પ્રથમ વખતના વરસાદ બાદ ધરતી જે લીલી ચૂંદડી ઓઢે છે...
Share it