Connect Gujarat

You Searched For "Fan"

ફેન સુરક્ષાને ટાળીને વિરાટને મળવા પહોંચ્યો, મેદાનની વચ્ચે તેના પગને સ્પર્શ કર્યો, વિડીયો વાયરલ..

26 March 2024 7:47 AM GMT
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકોની દુનિયામાં કોઈ કમી નથી. વિરાટ કોહલીની ફેન ફોલોઈંગનું સ્તર અલગ છે.

મેદાનની વચ્ચે કિંગ કોહલીના પગે પડ્યો આ ફેન, હ્રદય સ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

15 Jan 2024 6:32 AM GMT
વિરાટ કોહલીની ખાસ ફેન ફોલોઈંગ છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર છે.

MS ધોનીના જબરા ફેને લગ્નના કાર્ડ પર છપાવી માહીની ફોટો, પસંદ કરી લગ્નની અનોખી તારીખ..!

30 Jun 2023 6:20 AM GMT
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. હાલમાં જ એક ફેન્સે ક્રેઝની તમામ હદ વટાવી દીધી છે.

PM મોદીના ફેન બની ગયા Elon Musk, કહ્યું, ભારતમાં રોકાણની તકો શોધી રહ્યો છું...

21 Jun 2023 7:36 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા.

મેલબોર્નમાં રોહિત શર્માને જોઈને ફેન થયો ભાવુક, જબરદસ્તીથી મેદાનમાં ઘુસ્યા, હવે ચૂકવવા પડશે લાખો રૂપિયા.!

7 Nov 2022 5:11 AM GMT
સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું

રોહિતના ફેને RCBની મજાક ઉડાવતા વિરાટના ફેને કરી નાખી મિત્રની હત્યા.!

15 Oct 2022 4:21 AM GMT
તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રોહિત શર્માના પ્રશંસકને વિરાટ અને RCB ટીમની મજાક ઉડાવવી બહરે પડી ગયું હતું.

રાજુ શ્રીવાસ્તવનો ફેન સેલ્ફી લેવા માટે AIIMSની ICUમાં દાખલ થયો, ICUની સુરક્ષા વધારી

22 Aug 2022 9:29 AM GMT
દેશના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.

CSK vs KKRની મેચમાં કેમેરામેને મહિલા ફેન પર કર્યું ફોકસ, સોશિયલ મીડિયામાં થય ગઈ વાયરલ, જાણો કોણ છે તે.!

27 March 2022 11:33 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 26 માર્ચથી શરૂ થઈ છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને હરાવ્યું.