ભરૂચઅંકલેશ્વર: 15માં AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ, 260 સ્ટોલ ઉભા કરાયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે જેને આજરોજ રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો By Connect Gujarat Desk 17 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:અમલેશ્વર ખાતે રૂપિયા ૧૬.૬૬ કરોડના જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ અમલેશ્વરનું ૬૬ કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિશાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે. By Connect Gujarat Desk 16 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરાયું વલસાડ શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી-મહોલ્લા સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું By Connect Gujarat Desk 02 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn