Home > Free
You Searched For "free"
ભરૂચ : બોર્ડના પરિક્ષાર્થીઓ માટે પાલિકા સંચાલિત સીટી બસની સેવા નિઃશુલ્ક કરાય...
15 March 2023 6:34 AM GMTગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે,
અંકલેશ્વર: ૐ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ લીધો લાભ
22 Jan 2023 9:47 AM GMTઅંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ સ્થિત ૐ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વર : ઉતરાયણ પૂર્વે પુરોહિત સેવા સંઘ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા...
11 Jan 2023 11:04 AM GMTપુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર...
સુરત : પાંડેસરાના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓએ બંધારણની આવૃત્તિ સાથે યોજી સંવિધાન યાત્રા
26 Nov 2022 10:34 AM GMTસુરત શહેરના પાંડેસરા વિસ્તારના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાનની આવૃત્તિ લઇ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી.
સુરત : નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટેના કેમ્પનું સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા આયોજન
26 Nov 2022 9:35 AM GMTસ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશ : 2 થી 7 સપ્ટેમ્બર સુધી મફત રાશનનું કરવામાં આવશે વિતરણ.!
1 Sep 2022 9:29 AM GMTજિલ્લાઓમાં વિક્રેતાઓને અનાજ અને અન્ય વસ્તુઓનું વિતરણ ન થવાને કારણે હવે 2 થી 7 સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને પણ વિતરણ કરવામાં આવશે.
ભરૂચ : બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસની મફત સવારી, પાલિકાએ આપી અનોખી ભેટ...
10 Aug 2022 11:38 AM GMTભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી બહેનો માટે તમામ સીટી બસમાં મફત સવારી સુવિધા સાથે એક અનોખી ભેટ આપવામાં આવી છે.
ભરૂચ : વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિર યોજાય, લાભાર્થી દર્દીઓએ લાભ લીધો...
22 May 2022 9:35 AM GMTભરૂચ જિલ્લાના વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : નબીપુરમાં ચામડીના રોગ માટે યોજાયો વિનામુલ્યે નિદાન કેમ્પ, બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
27 March 2022 11:37 AM GMTભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ચામડીના રોગ માટે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
દેશના 6100 રેલ્વે સ્ટેશન મફત હાઇ સ્પીડ વાઇફાઇ ઇન્ટરનેટથી સજ્જ, તમામ મુસાફરોને મળશે લાભ
23 March 2022 7:44 AM GMTહવે દેશભરના 6100 રેલવે સ્ટેશનો પર હાઈ સ્પીડ ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદ : "ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મનું અનોખુ પ્રમોશન, ટિકિટ પર ગ્રાહકોને ગાંઠિયા-ચ્હાની ચુસ્કી તદ્દન ફ્રી
19 March 2022 12:09 PM GMT“ધ કાશ્મીર ફાઇલ્સ” મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે,
ખેડા : યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરાયું...
14 March 2022 10:08 AM GMTતા. ૧૨મી માર્ચે વર્લ્ડ કિડની દિવસ નિમિતે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.