Home > GSEB Board
You Searched For "GSEB Board"
સાબરકાંઠા જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓમાં 'કહી ખુશી કહી ગમ'
6 Jun 2022 11:19 AM GMTસરપ્રતાપ હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ શ્રેષ્ઠ આવતા શાળાના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ખુશી જોવા મળી
ભરૂચ: ધોરણ ૧૦ બોર્ડનું ૬૪% પરિણામ જાહેર, A-1 ગ્રેડમાં 214 વિદ્યાર્થીઓ
6 Jun 2022 10:36 AM GMTધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે
ધો.10 નું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ,જાણો કયા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું આવ્યું..?
6 Jun 2022 4:04 AM GMTબોર્ડની વેબસાઈટ gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાયમંડ સિટીનું 87.52% પરિણામ, 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો
4 Jun 2022 1:21 PM GMTધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે
પંચમહાલ : બન્ને હાથ ગુમાવનાર હાલોલની દિવ્યાંગ દીકરીએ ધો.12 કોમર્સમાં 91.07% મેળવ્યા…
4 Jun 2022 11:26 AM GMTસ્નેહા ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા.
ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ,નેત્રંગનું સૌથી વધુ તો ઝઘડિયા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ
4 Jun 2022 8:32 AM GMTસૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.