GSRTCની વોલ્વો દ્વારા યાત્રીઓ કરી શકશે મહાકુંભની યાત્રા,રૂ.8100માં ત્રણ રાત્રી અને ચાર દિવસનું પેકેજ
ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે,તેવું સરકાર દ્વારા જણાવાયું છે. 8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.