ગાંધીનગર : આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે 'આંજણા ધામ’નું નિર્માણ કરાશે, રાજ્યપાલ-મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે શિલાન્યાસ સમારોહ
ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’નું નિર્માણ કરવામાં આવનાર છે,