ભરૂચઅંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા બોરીદ્રા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સાથે ગૌરીવ્રતની કરવામાં આવી ઉજવણી લાયન્સ ક્લબ દ્વારા બોરીદ્રા પ્રાથમિક શાળામા ગૌરી વ્રત કરતી નાની બાળાઓ સાથે પૂજા આરતી કરી અને આનંદભેદ ગૌરીવ્રતની ઉજવણી કરી ત્યાંજ દીકરીઓને ફળાહાર કરાવ્યું By Connect Gujarat Desk 10 Jul 2025 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચગૌરીવત્રના સમાપન સાથે કુંવારિકાઓએ જવારા જળમાં પધરાવી વ્રતના પારણા કર્યા અષાઢ સુદ અગિયારસ થી શરૂ થતા ગૌરી વ્રતની પાંચ દિવસ બાદ જાગરણ કરી કુંવારિકા કન્યાઓએ ભરૂચની નર્મદા નદીમાં જવારાને વિસર્જન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા. By Connect Gujarat 24 Jul 2024 16:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જયા પાર્વતિ વ્રતનો પ્રારંભ, 5 દિવસ કુંવારીકાઓ કરશે મોળાક્રત વ્રત આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું. By Connect Gujarat 19 Jul 2024 15:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અખંડ સૌભાગ્યના શુભ હેતુનું વ્રત આજે થયું પૂર્ણ, બાળાઓએ નર્મદા નદીમાં જવારાનું કર્યું વિસર્જન..! By Connect Gujarat 06 Jul 2023 15:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધા યોજાય... શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખાના બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Jul 2023 15:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓવ્રત કરનારા માટે મીઠાઈમાં કાજુનો હલવો બનાવો, તેને બનાવવાની રીત જાણી લો હાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે, અને આવી સ્થિતિમાં આપણને અનેક પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાની જરૂર પડશે. By Connect Gujarat 01 Jul 2023 18:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગૌરી વ્રતની અનોખી રીતે ઉજવણી, મુસ્લિમ દીકરીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી... ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા. By Connect Gujarat 30 Jun 2023 18:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અખંડ સૌભાગ્યના શુભ હેતુનું વ્રત આજે થયું પૂર્ણ, બાળાઓએ નર્મદા નદીએ જવારાનું કર્યું વિસર્જન..! શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું By Connect Gujarat 16 Jul 2022 13:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જવારાની પૂજા-અર્ચના સાથે કુવારીકાઓએ કર્યો ગૌરીવ્રતનો પ્રારંભ 5 દિવસ માટે ઉજવાતા ગૌરીવ્રતનો થયો પ્રારંભ, કુવારીકાઓએ જવારાની કરી વિશેષ પૂજા-અર્ચના. By Connect Gujarat 21 Jul 2021 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn