ગુજરાત વિધાનસભામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો ગુંજ્યો,જનતાએ મીટર લગાવવું જ પડશે! રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં કાળા જાદુ સામે કાયદાનો કોરડો વીંઝાયો,ગૃહમંત્રીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓ સાથેનું બિલ કર્યું રજૂ સમાજમાં અંધશ્રધ્ધાની ફેલાયેલી જાળને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી જોગવાઈઓ સાથેનું વિધેયક રજૂ કર્યુ હતુ, By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો પ્રારંભ ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો By Connect Gujarat 15 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું, પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત... તા. 8 ડિસેમ્બરે વિધાનસભાના મતદાનની મતગણતરી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પર નજર, મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં તબદીલ કરાયું By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ, નવા મુખ્યમંત્રી નકકી કરવા ભાજપમાં બેઠકોનો દોર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ફરી એક વખત સૌને ચોંકાવી દીધાં છે By Connect Gujarat 11 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ગાંધીનગર : કોરોના સામે લડવા માટે ધારાસભ્યોએ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે By Connect Gujarat 07 May 2021 Share Twitter Share Whatsapp LinkedIn