સુરત : સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરનાર વ્યક્તિ વિશેષોનું “સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર”થી સન્માન, મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...
સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.