દેશ UP-MP અને રાજસ્થાનમાં હવામાન બદલાશે, આઈએમડી એલર્ટ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. By Connect Gujarat Desk 20 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય,આકરી ગરમીમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 સુધી કામ નહીં કરાવી શકાય રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો By Connect Gujarat Desk 11 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : હીટવેવના પગલે વિદ્યાર્થીઓ,શ્રમિકો માટે ORS-પાણીની વ્યવસ્થા,મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી રહેશ બંધ ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 10 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગરમીના પ્રકોપથી હવામાન વિભાગે જાહેર કર્યું “રેડ એલર્ટ”, સાવચેતી રાખવા તબીબોનો અનુરોધ... ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. By Connect Gujarat Desk 07 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ઉનાળામાં આંખોની પણ ખાસ કાળજી લેવી પડે, આ 5 પોષક તત્વો સુરક્ષા આપશે ઉનાળામાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજકાલ આપણે અનેક રોગોથી પીડાઈ શકીએ છીએ. ડિહાઇડ્રેશનની સમસ્યા હોઈ શકે છે. By Connect Gujarat Desk 07 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર- હાંસોટ પંથકમાં ગરમીના કારણે ઘઉંના પાક પર વિપરીત અસર, ઉત્પાદનમાં ઘટાડો ! અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજ્યમાં માર્ચ મહિનાનાં પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ,આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતા હવામાન વિભાગે 10થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. By Connect Gujarat Desk 10 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની કરી આગાહી By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉનાળાના પ્રારંભે જ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી માટે વલખાં, જુઓ ગ્રામજનો કેવો કરે છે સંઘર્ષ..! બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી માટે સમસ્યા સર્જાય છે. By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn