Home > IND VS AUS
You Searched For "Ind VS Aus"
IND vs AUS : સૂર્યકુમાર યાદવ સતત ત્રણ મેચમાં ગોલ્ડન ડક પર થયો આઉટ, શરમજનક યાદીમાં સામેલ
23 March 2023 7:46 AM GMTT20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.
IND vs AUS, 3rd ODI : ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી વન ડે
22 March 2023 4:42 AM GMT ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ ખાતે રમાશે. આ સિરીઝમાં બંને...
Ind vs Aus 3rd ODI: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે
21 March 2023 4:16 AM GMTભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચ (બુધવાર) ના રોજ ચેન્નઈમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં પાંચ વિકેટથી શાનદાર...
#ViratKohliDance : સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલીએ કર્યો નટુ-નટુ ગીત પર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
18 March 2023 7:10 AM GMTટીમ ઈન્ડિયાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
IND vs AUS : ODI સિરીઝમાં બની શકે છે અનેક મોટા રેકોર્ડ, ત્રણ સદી ફટકાર્યા બાદ કોહલી તેંડુલકર સાથે કરશે બરાબરી..!
16 March 2023 8:24 AM GMTભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણી પર કબજો કરવા...
WTC Final : સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું ટીમ ઈન્ડિયા, શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર.!!
13 March 2023 7:24 AM GMT. ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધી, સ્ટાર બેટ્સમેન ઘાયલ..!
12 March 2023 5:12 AM GMTઅમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
અશ્વિનનો રેકોર્ડ: ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સૌથી વધુ વિકેટ અશ્વિનના નામે
11 March 2023 5:00 AM GMTભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
IND vs AUS: પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4, ખ્વાજા સદી ફટકારીને ક્રીઝ પર
9 March 2023 11:41 AM GMTપ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4 છે. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમેરોન ગ્રીન 49 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન PM મોદીએ જીત્યા સૌના દિલ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથ પણ થઈ ગયો ખુશ..!
9 March 2023 6:56 AM GMTભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
IND vs AUS: અમદાવાદમાં 9 રન બનાવ્યા બાદ પુજારા હાસલ કરશે ખાસ સિદ્ધિ, સચિન-દ્રવિડના ક્લબમાં જોડાશે
7 March 2023 6:27 AM GMTભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
IND vs AUS: ચોથી ટેસ્ટમાંથી પણ કમિન્સ બહાર, સ્મિથ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે
6 March 2023 9:14 AM GMTઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ પણ ચોથી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે.