આ તરફ ભારતે પાકિસ્તાનને હરાવ્યું તો બીજી તરફ મુકેશ અંબાણીએ પણ બનાવ્યો રેકોર્ડ
ભારત પાકિસ્તાન મેચ દરમિયાન મુકેશ અંબાણીએ પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેની કંપની Jio Hotstar પર 60 કરોડથી વધુ લોકોએ મેચ જોઈ હતી. બીજી તરફ ભારતે પાકિસ્તાનને હરાવીને એક રેકોર્ડ બનાવ્યો, તો બીજી તરફ મુકેશ અંબાણીની કંપનીએ પણ અજાયબી કરી બતાવી.