મનોરંજન ભારત-પાકિસ્તાન તણાવ પર 4 ખાન અભિનેતાઓ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર ! ઘણા મોટા સ્ટાર્સના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ? By Connect Gujarat Desk 10 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિમહત્વના આલિયાબેટ પર પોલીસનું વિશેષ ચેકીંગ, શંકાસ્પદ ગતિવિધિ અંગે પોલીસને જાણ કરવા આદેશ ભરૂચના હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયાબેટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બેટ પર રહેતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આદેશ આપવામાં આવ્યા By Connect Gujarat Desk 09 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, સમુદ્ર કાંઠે પોલીસનું સતત પેટ્રોલિંગ ! ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી રહી છે. By Connect Gujarat Desk 09 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલ વચ્ચે ટેલિફોનિક વાતચીત,સરહદી જિલ્લામાં સુરક્ષા સમીક્ષા અંગે કરી ચર્ચા બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી By Connect Gujarat Desk 09 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનના હૃદયમાં ભારતનો ડર, ફ્લાઇટ્સ કરવામાં આવી રદ્દ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ગિલગિટ અને સ્કાર્દુની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. પ્રાદેશિક તણાવ અને વધતી લશ્કરી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી આ તરફ ભારતે પાકિસ્તાનને હરાવ્યું તો બીજી તરફ મુકેશ અંબાણીએ પણ બનાવ્યો રેકોર્ડ ભારત પાકિસ્તાન મેચ દરમિયાન મુકેશ અંબાણીએ પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેની કંપની Jio Hotstar પર 60 કરોડથી વધુ લોકોએ મેચ જોઈ હતી. બીજી તરફ ભારતે પાકિસ્તાનને હરાવીને એક રેકોર્ડ બનાવ્યો, તો બીજી તરફ મુકેશ અંબાણીની કંપનીએ પણ અજાયબી કરી બતાવી. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ LoC પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં 4 થી 5 સૈનિકો માર્યા ગયા ભારતીય સૈન્ય ચોકીઓ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 સૈનિકો શહીદ થયા છે. By Connect Gujarat Desk 13 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન રાખીનું પાકિસ્તાનની વહુ બનવાનું સપનું ચકનાચૂર, ડોડી ખાને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો રાખી સાવંતે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે પાકિસ્તાની એક્ટર ડોડી ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે.પરંતુ ડોડી ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે તે રાખી સાવંત સાથે લગ્ન કરી શકશે નહીં. By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : પાકિસ્તાનને ભારે પડી હતી માધાપરની વીરાંગનાઓ, એક જ રાતમાં દુશ્મનના દાંત ખાટા કર્યા By Connect Gujarat 15 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn