ભરૂચ અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર સેન્ટરને રૂ.1.25 કરોડનું અપાયું અનુદાન ! શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું By Connect Gujarat Desk 12 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શ્રીમતિ જયાબહેન મોદી હોસ્પિટલનેસજ્જન ઈન્ડિયા કંપની દ્વારારૂ.૨ કરોડનું અનુદાન કરાયુ કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે સજ્જન ઈન્ડિયા લી.ના સી.એસ.આર.ના ભાગરૂપે રૂ. ૨ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું By Connect Gujarat 28 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુરના આદર્શ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરાયા... ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલના જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં બ્રેસ્ટ કેન્સર અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ ઓક્ટોબર માસમાં ઠેર ઠેર સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat 29 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ By Connect Gujarat 25 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, નવા સુસજ્જ ટ્રોમા સેન્ટરનું નિર્માણ કરાયું. By Connect Gujarat 25 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે લ્યુપિન કંપની દ્વારા રૂ.25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું નિર્માણ સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ, ડો.દેશબંધુ ગુપ્તાના મેમોરિયલ ડે નિમિત્તે યોજાયો કાર્યક્રમ. By Connect Gujarat 26 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું. By Connect Gujarat 25 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn