Connect Gujarat

You Searched For "Junk Food"

જંક ફૂડ ખાવાના બદલે તમારા આહારમાં આ હેલ્ધી સ્નેક્સનો સમાવેશ કરો.

26 March 2024 6:07 AM GMT
નબળી જીવનશૈલી અને અસ્વસ્થ આહારના કારણે લોકોમાં વજન વધવાની અને મેદસ્વીપણાની સમસ્યા વધી રહી છે.

જો તમે કયારેક વધુ પડતું તેલ વાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, ઓઇલી ફૂડનું નુકશાન ઓછું થશે

26 Jun 2023 10:16 AM GMT
જંક ફૂડ અને વધુ તળેલી વસ્તુઓ ટાળવી જોઈએ. પરંતુ જો તમે કયારેક કયારેક આવી વધી તેલ વળી વસ્તુઓ ખાતા હોય તો આ નિયમો નું પાલન કરો.

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ-અલગ છે, તેમની વચ્ચે છે મોટો તફાવત, જાણો સ્વાસ્થ્ય માટે કયું ફુડ વધારે નુકસાનકારક

7 Jun 2023 10:38 AM GMT
ઘણા લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા.તેઓ વિચારે છે કે બંનેનો અર્થ એક જ થાય છે. પરંતુ આ બંને વસ્તુઓ અલગ અલગ છે.

શું તમે પણ ખાવ છો મોમોસ..? તો ચેતજો ...અનેક બીમારીઓ ઘર કરી જશે

13 April 2023 7:59 AM GMT
ભારતમાં લોકો તળેલા અને તંદૂરી મોમોસ ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. તે યુવા પેઢીનો પ્રિય નાસ્તો પણ માનવામાં આવે છે

જંક ફૂડ ખાવાની ઈચ્છા શા માટે થાય છે? જાણો 6 કારણો...

19 Sep 2022 12:43 PM GMT
બર્ગર, પિઝા, ચોકલેટ કોને પસંદ નથી? આ જાણવા છતાં પણ કે વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે

આ 5 ખાદ્યપદાર્થો જે ખરાબ સ્વાદથી માત્ર પેટને જ નહીં સાથે મગજને પણ પહોંચાડે છે નુકસાન

2 March 2022 8:50 AM GMT
ખાવા-પીવાની ખરાબ આદતો માત્ર આપણા પેટ પર જ નહીં પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે.

શાળાઓ ખુલી ગઈ છે, બાળકોને કોવિડ સંબંધિત આ 10 સાવચેતીઓ વિશે જરૂરથી જણાવો

10 Feb 2022 8:02 AM GMT
દિલ્હીમાં 7 ફેબ્રુઆરીથી ધોરણ 9 થી 12 સુધી શાળાઓ ખુલી છે. દિલ્હી સરકાર સહિત દેશના ઘણા રાજ્યોએ ધોરણ 9 થી 12 સુધી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે.