Connect Gujarat

You Searched For "LocalPeople"

નવસારી : ગણદેવી પાલિકા દ્વારા નવા ઓવર બ્રિજનું કામ શરૂ કરાયું, તેમ છતાં કેમ લોકોમાં છે નિરાશા..!

6 April 2022 10:13 AM GMT
જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ લો-લાઇન બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ : પાલિકાના પાપે પ્રજા પરેશાન, લાલબજાર નજીક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી…

3 April 2022 12:02 PM GMT
ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી

અમદાવાદ : હિટવેવની આગાહી વચ્ચે ગરમીનો પારો 40 ડીગ્રીને પાર…

3 April 2022 11:24 AM GMT
અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.

વડોદરા : વારસિયામાં ફ્લેટની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી, સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા…

31 March 2022 10:30 AM GMT
વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.

ભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ...

29 March 2022 9:17 AM GMT
હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયીની ઘટનાના મૃતકોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય

27 March 2022 9:42 AM GMT
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું

સાબરકાંઠા : હવે, શાકભાજીના ભાવમાં પણ ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું...

25 March 2022 6:22 AM GMT
જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ જનતાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ અને મરી મસાલાના ભાવ તો આસમાને જ હતા

સાબરકાંઠા : મોટી બોખમાં યોજાય સ્પેશિયલ ડ્રાઈવ, ફાયર વિભાગની કામગીરીથી લોકોને વાકેફ કરાયા...

22 March 2022 1:19 PM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ : ઉનાળાના પ્રારંભે જ પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓ સામે જળસંકટ ઊભું થયું...

21 March 2022 9:46 AM GMT
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સુરત : ડો. બાબા સાહેબ આંબેડકરની યાદમાં નાગસેન નગરના સ્થાનિકોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...

20 March 2022 9:15 AM GMT
તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.

ભાવનગર : કોંગ્રેસ દ્વારા કરાયો અનોખો વિરોધ, મનપા કચેરી સામે બજેટની હોળી…

18 March 2022 7:22 AM GMT
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હોળીના જ દિવસે બજેટની હોળીનો કાર્યક્રમ રાખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હોળી-ધૂળેટી ઉજવવા અમદાવાદીઓમાં થનગનાટ, રંગ-પિચકારી ખરીદવા બજારોમાં ભીડ જામી

17 March 2022 11:39 AM GMT
અમદાવાદ શહેરના અનેક બજારોમાં રંગ અને પિચકારી સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.