Connect Gujarat

You Searched For "Medical checkup camp"

ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ડ્રાઇવર અને ક્લીનરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો...

8 Jan 2024 12:49 PM GMT
સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સૌજન્યથી ડ્રાઇવર અને ક્લીનર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: વાગરાના રહીયાદ ગામે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ

25 Aug 2023 10:36 AM GMT
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ- અંકલેશ્વરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : સ્વસ્થ ભારત અભિયાન હેઠળ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો...

24 Jun 2023 3:11 PM GMT
નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં મિત્રોએ લાભ...

પાટણ : BSFના IG રવિ ગાંઘીની ઉપસ્થિતીમાં સાંતલપુરના વૌવા ગામે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ…

25 March 2023 11:56 AM GMT
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

દહેજ : ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન, ૧૦૦ થી વધુ દર્દીઓએ લીધો લાભ

25 March 2023 11:28 AM GMT
દહેજ પંચાયત હોલમાં ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ દર્દીઓની તપાસ કરી વિના મૂલ્યે દવાઓ આપવામાં...

અમદાવાદ : મહેશ્વરી સમાજ દ્વારા ઓઢવમાં યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ, લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો...

20 March 2023 12:20 PM GMT
ઓઢવ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા વિનામુલ્યે લોકોના આરોગ્યની તપાસ અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ યોજાયો...

18 March 2023 9:42 AM GMT
નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી.

ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

5 Jan 2023 10:04 AM GMT
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર કેર એન્ડ ક્યોર હોસ્પિટલ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

17 July 2022 12:23 PM GMT
આ કેમ્પમાં ડો.અભિષેક ટાપુરીયા,ડો.હિતેષ થવાણી,ડો રોશની દવે અને ઇનરવ્હીલ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 45 મહિલાઓએ લાભ લીધો

ભરૂચ : વકીલ મિત્રો માટે આંખ અને દાંતની સારવાર માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ...

9 Jun 2022 12:48 PM GMT
ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, આઇ.ક્યૂ. હોસ્પિટલ તથા ડેન્ટલ કેર ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે આઈ ચેકઅપ તથા દાંતની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

7 April 2022 8:30 AM GMT
આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ : રોગચાળા સામે લોકોને રક્ષણ આપવાનો પ્રયાસ, મેડીકલ કેમ્પનું આયોજન

27 Dec 2021 11:59 AM GMT
શિયાળાની શરૂઆત થતાંની સાથે વાયરલ તેમજ અન્ય બિમારીઓના દર્દીઓ વધી રહયાં છે.