ગુજરાત દાહોદ : મધ્યપ્રદેશની મહિલા સાથે મોરબી નજીક ચાલુ બસમાં ચાલક-કંડક્ટરે દુષ્કર્મ આચર્યું, બન્ને નરાધમોની ધરપકડ... મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી By Connect Gujarat 12 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સિરામિક ઉદ્યોગના હબ ગણાતા મોરબીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે વૈશ્વિક મંચ બની : રાઘવજી પટેલ દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકી છે, By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબીબ્રિજ દુર્ઘટના,મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી : 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ... મોરબી જિલ્લાની 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે By Connect Gujarat 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર શખ્સ મોરબીથી ઝડપાયો… By Connect Gujarat 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી: જૂના ઝઘડાની અદાવતમાં હવામાં ફાયરિંગ કરાતા દોડધામ,પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી સરધારકા ગામના સતુભા દરબાર કાર લઈને તેમના ઘર પાસે આવ્યા હતા અને જાડિયા ભાઈ કોણ એમ પૂછી બંદૂક દેખાડી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી: એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓ અત્યંત પ્રાકૃતિક વાતાવરણમાં મેળવી રહ્યા છે શિક્ષણ મોરબી જીલ્લામાં આવેલ મેરૂપરની પ્રાથમિક શાળા સંગ્રા રાજ્યની સરકારી શાળાઓને અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહી છે. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી દુર્ઘટના: હાઈકોર્ટે ઓરેવાના MD જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા કર્યો આદેશ ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી પુલ દુર્ઘટના ,જયસુખ પટેલ જેલ હવાલે..! મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn