Connect Gujarat

You Searched For "RRR"

ફરી એકવાર ફિલ્મ RRR ને ઓસ્કારમાં સ્થાન મળ્યું, રામ ચરણ અને જુનિયર NTR 'નાટુ નાટુ' ગીત સાથે જોવા મળ્યા

11 March 2024 7:41 AM GMT
એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'એ ગયા વર્ષે ઓસ્કારમાં ધૂમ મચાવી હતી.

RRRના એક્ટર રામ ચરણના ઘરે છવાયો ખુશીઓનો માહોલ, પત્ની ઉપાસનાએ આપ્યો દીકરીને જન્મ

20 Jun 2023 7:18 AM GMT
સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અમેરિકામાં ભારતનો ડંકો Golden Globes એવોર્ડમાં 'RRR'એ મચાવી ધમાલ

11 Jan 2023 5:32 AM GMT
અમેરિકામાં હાલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણી ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ ખાતે આવેલા બેવર્લી હિલ્ટન માં યોજાયો છે. રેડ...

બોલીવુડ પર સાઉથનો દબદબો : બોક્સ ઓફિસ પર એપ્રિલમાં 500 કરોડથી વધુનું કલેક્શન, બોલિવૂડનો ફાળો માત્ર આટલા ટકા જ..

5 May 2022 5:25 AM GMT
હિન્દી સિનેમાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે સતત બે મહિના સુધી બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 500 કરોડને પાર કરી ગયું હોય.

'KGF 2' એ 750 કરોડનો આંકડો પાર કર્યો, 'RRR'ની ચમક ફિક્કી પડી

23 April 2022 4:35 AM GMT
શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર નવી ફિલ્મ 'જર્સી' રિલીઝના નવમા દિવસે ફિલ્મ 'KGF 2' દ્વારા ધોવાઈ ગઈ છે. ફિલ્મ 'KGF 2' ની સફળતાનો રથ બીજા અઠવાડિયામાં...

ફિલ્મ નહીં પરંતુ આધ્યાત્મિકતા, રામ ચરણ પછી જૂનિયર એનટીઆર 21 દિવસ સુધી દીક્ષાના નિયમોનું કરશે પાલન

19 April 2022 7:22 AM GMT
ડાયરેક્ટર એસએસ રાજામૌલીની 'RRR' રિલીઝ થયા બાદથી સાઉથના કલાકારો રામ ચરણ અને જુનિયર NTR ચર્ચામાં છે.

RRR બોક્સ ઓફિસ કલેક્શન ડે 20: ફિલ્મનો બિઝનેસ બોક્સ ઓફિસ પર સતત ઘટયો, 20મા દિવસે આટલી જ કરી કમાણી

14 April 2022 4:50 AM GMT
એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ કમાણીની દૃષ્ટિએ હવે આ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી નથી. તેની રિલીઝ સાથે,...

રિલીઝ પહેલા જ KGF 2 એ RRR નો રેકોર્ડ તોડ્યો, એડવાન્સ બુકિંગથી કરી આટલી કમાણી

12 April 2022 7:08 AM GMT
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સાઉથની ફિલ્મોનો દબદબો જોર જોરથી બોલી રહ્યો છે. સાઉથની ફિલ્મો એક પછી એક રિલીઝ થઈ રહી છે

1000 કરોડની નજીક પહોંચી RRR, ટીમે મુંબઈમાં યોજી ભવ્ય પાર્ટી

7 April 2022 6:39 AM GMT
ફિલ્મ RRR એ વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મ રિલીઝના 13 દિવસમાં 1000 કરોડનો આંકડો પાર કરી જશે

RRR ની સફળતા બાદ, રામ ચરણે ક્રૂ મેમ્બર્સને લાખો રૂપિયાની સ્પેશિયલ ગિફ્ટ આપી

5 April 2022 7:04 AM GMT
આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. બીજા સપ્તાહમાં પણ થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મની સફળતાથી તેના સ્ટાર્સ ખૂબ જ ખુશ છે.

રાજામૌલીની 'RRR' આ દિવસે OTT પર રિલીઝ થશે,જાણો કઈ ભાષાઓમાં થશે રિલીઝ

4 April 2022 7:34 AM GMT
હા, ટૂંક સમયમાં 'RRR' એક નહીં પરંતુ બે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પ્રાદેશિક ભાષાઓમાં Zee5 પર રિલીઝ થશે.

રાજામૌલીની 'RRR' 100 કરોડને પાર, મંગળવારે બનાવ્યો આ જબરદસ્ત રેકોર્ડ

30 March 2022 4:26 AM GMT
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર પૂરેપૂરી ઝડપે ચાલી રહી છે અને ફિલ્મ પાસેથી વેપારની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી છે.