ગુજરાતતાપી : સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના અધ્યક્ષસ્થાને વાર્ષિક નિરીક્ષણ-લોક દરબાર યોજાયો... તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 09 Apr 2025 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટ, વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું By Connect Gujarat Desk 03 Mar 2025 13:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા, પરેડ દ્વારા સલામી આપી કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત ભરુચના જંબુસર તાલુકામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી સંદીપ સિંઘ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. By Connect Gujarat 23 Jun 2023 17:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે By Connect Gujarat 19 Jun 2023 13:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે દરિયાકાંઠા વિસ્તારોમાં કરી સમિક્ષા... દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા હતા. By Connect Gujarat 12 Jun 2023 18:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી "દુર્ઘટના" : ઝૂલતો પુલ તૂટવાના મામલે 9 આરોપીઓની ધરપકડ, પોલીસ કોઈને છોડશે નહીં : રેન્જ IG ગત રવિવારનો દિવસ મોરબી માટે ગોઝારો સાબિત થયો છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત થયા By Connect Gujarat 31 Oct 2022 21:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા ઇન્ચાર્જ રેન્જ IGએ લીધી ભરૂચ જિલ્લાની મુલાકાત, અંકલેશ્વર પોલીસ મથકે કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા By Connect Gujarat 31 Mar 2022 20:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : અંકલેશ્વરની મુલાકાત લેતાં રેંજ આઇજી, ઉદ્યોગકારોની સાંભળી સમસ્યા By Connect Gujarat 11 Sep 2020 15:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn