ધર્મ દર્શન અંકલેશ્વર: GIDCમાં ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા મહાસુદ આઠમ એટલે કે ખોડીયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા મા ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રાને લઈ પોલીસની કિલ્લેબંધી રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તેનાત રહેશે.જેમાં 1 એસ.પી., 2 ડી.વાય.એસ.પી.,9 પોલીસ ઇન્સ્પેક્ટર,30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સુરક્ષામાં તેનાત રહેશે By Connect Gujarat 06 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરેથી નિકળશે ભવ્ય રથયાત્રા રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ, લીંક રોડ થઈ શકતીનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નીજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 06 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ... ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી. By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અષાઢી બીજે નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા જગન્નાથપુરીનો કલાત્મક રથ વડોદરામાં પણ, ઇસ્કોન મંદિર દ્વારા 43મી રથયાત્રાનું આયોજન... સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રથયાત્રા-મહોરમ પર્વની ઉજવણીને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાય અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જગન્નાથજીની “નગરચર્યા” : ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી, બરવાળામાં સૌપ્રથમ વખત રથયાત્રાનું આયોજન By Connect Gujarat 20 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn