સાબરકાંઠા : ઉનાળાની શરૂઆત પહેલાં ખેડૂતોની ચિંતામાં વધારો, સિંચાઈ વિભાગ પાસે પાણી માટે કર્યો પોકાર
સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.