ભરૂચ ભરૂચ : ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના મહા શિવરાત્રીએ શક્તિનાથ ખાતે દર્શન, માળાનું કરાશે ભક્તોને વિતરણ મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર છે. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયુ, માર્ગ વન વે જાહેર ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયું. છે. By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શક્તિનાથ નજીકથી એક શખ્શ રૂ.35 લાખની રોકડ રકમ સાથે ઝડપાયો,હવાલા કૌભાંડની આશંકા જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શક્તિનાથ ખાતેથી પારખેતના વ્યક્તિને રોકડા 35 લાખ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 10 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારી મંડળનું વિરોધ પ્રદર્શન, શક્તિનાથ ખાતે ધરણા યોજાયા કર્મચારી મંડળ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ભરૂચના શક્તિનાથ ખાતે રેલી અને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 17 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાનું કારપેટીંગ શરૂ કરાયું ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે. By Connect Gujarat 21 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : નગરપાલિકાના પ્રમુખે ગૌમાતાની પૂજા-અર્ચના સાથે કરી જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે પાલિકા પ્રમુખે કરી જન્મદિવસની ઉજવણી, ગૌમાતાની વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ધન્યતા અનુભવી. By Connect Gujarat 15 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn