ગુજરાતબનાસકાંઠા : થરાદ માર્કેટિંગ યાર્ડ નજીક 2 દુકાનો ભડકે’ બળી, ફાયર ફાઇટરો દોડ્યા... બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રહાડપોર ગામમાં શોપિંગ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી,પાંચ દુકાનો આવી આંગની ઝપેટમાં ભરૂચના રહાડપોર ગામમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં એક સાથે પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat Desk 10 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:કારેલીબાગમાં રાત્રી બજારમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,લોકોમાં ફેલાયો ભયનો માહોલ વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો. By Connect Gujarat Desk 26 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ મોબાઈલ શોપ અને બેકરીમાં તસ્કરો ત્રાટકયા, એક્સેસરીઝ અને રોકડ રકમની ચોરી ! ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગથી ફફડાટ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. By Connect Gujarat Desk 10 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગૌમાંસના સમોસા પકડાયા બાદ તંત્ર સજ્જ, ન્યાય મંદિર વિસ્તારની દુકાનોમાં દરોડા... વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટની 4 દુકાનોના તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ... ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી. By Connect Gujarat 16 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : દિવાળી ટાણે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ-ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું... વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સુરત GST વિભાગ દ્વારા પ્રતીન ચોકડી નજીક ઇન્દ્રપ્રસ્થ શોપિંગની દુકાનોમાં સર્ચ, અન્ય વેપારીઓમાં ફફડાટ..! સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા By Connect Gujarat 13 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn